Wednesday, September 10, 2014

TIPS FOR CCC FAST REGISTRATION

MUST SHARE THIS....
મિત્રો Gujarat Technological University (GTU) દ્વારા CCC Exam લેવામાં આવે તેમાં અત્યારે સુધી ત્રણ તબ્બકા માટેનું રજીસ્ટ્રેશન પૂરું થઇ ગયું છે CCC Registration હજુ પણ ઘણા મિત્રો તેની પદ્ધતિ થી અજાણ  છે

CCC Registration  ઝડપી બને તેની કેટલાક ઉપાય
1.     CCC Registration કમ્પ્યુટર કરતા મોબાઈલ ઝડપી થશે (ભલે નેટ 2G રહ્યું)
2.    GTUની  CCC Registration ની વેબ પર જે દિવસે CCC Registration થવાનું હોય તેના સમય (11.30A.M ) દરમિયાન સતત રીફ્રેશ કરતા રહો.
3.    CCC Registration જયારે ચાલુ (થોડી જ સેકન્ડોમાં ) ત્યારે તમારો મોબાઈલ નંબર પહેલેથી જ Copy  કરીને રાખવો અને CCCRegistration ચાલુ થાય ત્યારે જ્યાં મોબાઈલ નંબર નાખવાનો હોય ત્યાં Paste  કરી દેવો
4.    CCCRegistration  માટે પાસવર્ડ એકદમ સરળ રાખવો બને તેટલો ઝડપથી ટાઈપ કરી શકાય  જેમ કે 12345 (ઓછામાં ઓછા  પાંચ અંક નો રાખવો )
5.  બીજું જે મિત્રોને અત્યારે CCC  સર્ટીફીકેટની જરૂર ના હોય તેમણે અત્યારેCCC Registration ના કરવું જેથી જે મિત્રોને તાત્કાલિક  નવું પગારધોરણ  લેવાની જરૂર હોય  તે મિત્રો CCC Registration  કરી શકે.
6. હજુ પણ બીજા પણ CCC Registration નાં તબ્બકા આવશે માટે કેટલાક ધંધાદારી  લોકો પાસેથી ઉચા ભાવે CCC Registration નો એપ્લીકેશન નાં ખરીદવું
7.   મિત્રો ઉપરના પગલાને તમે ધ્યાનમાં લેશો તો તમારું CCCRegistration જરૂર કરી શકશો

Special thanks  Vivek Joshi

No comments:

Post a Comment

Botad Jillfer Techers ni Siniyority Yadi List

Click here